Month: September 2024

અનુસૂચિત જાતિ ના વિદ્યાર્થીઓના સ્કોલરશીપ ના ફોર્મ ફોર્મ ભરવાના બાકી રહી ગયેલા હોય વર્ષ 2023 24 ના તેમના માટે તારીખ 6/ 9 /2024 થી 15/ 9 /2024 સુધી ફોર્મ ભરી શકશે આ મેસેજ 2023 24 ના વર્ષ માટેનો છે

WhatsApp Image 2024-09-09 at 10.48.37 AMDownload

તા.06/09/2024વાર. શુક્રવાર

જાહેર રજા નોટીસ આથી કોલેજના દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. 07/09/2024 ને શનિવારના રોજ “સવંતસરી” ની જાહેર રજા હોય કોલેજમાં શૈક્ષણિક તથા વહીવટી કામગીરી બંધ રહશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ…