Month: July 2024

SCHOLARSHIP – NOTICE વર્ષ ૨૦૨૨-૨૩નાં pm yasasvi Post metric Scholarship માં ફેઈલ થયેલ પેમેન્ટ નું લિસ્ટ છે. આપની શાળા/કોલેજ ના લિસ્ટ મુજબના ૧). આધાર બેંક સાથ લિંક કરાવો અને જો ખાતું બંધ / ડોર્મેન્ટ હોય તો ૨).એક ટ્રાનઝેકશન કરવુ અને ૩). DBT Active કરાવવું. ઉપક્ત કર્યવાહી તાત્કાલીક કરવી જેથી વિદ્યાર્થીના ખાતામાં શિષ્યવુર્તી જમા થઈ શકે..