ઉપરોક્ત પરીક્ષા ફોર્મની પીડીએફમાં તમારું નામ અથવા Enrollment નંબર સર્ચ કરી, તમારા પરીક્ષા ફોર્મમાં દર્શાવેલ સાત વિષયોની ઝીણવટ પૂર્વક તપાસ કરી, તમારા વિષયો ચેક કરી લેવા. જો કોઈ સુધારો જરૂરી લાગે તો તારીખ 12/4/2024 સુધીમાં જણાવવો. ત્યારબાદ કોઈ જ સુધારા શક્ય નથી અને તે વિષય મુજબ તમારે પરીક્ષા આપવાની રહેશે જેની ખાસ નોંધ લેવી.