આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-2 ના રીપીટર તથા રેગ્યુલર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( N.E.P. કોર્ષવાળા વિદ્યાર્થીઓ માટેજ )

તારીખ: BA સેમ-2 તા.7/4/25 અને 8/4/2025

સમય: સવારે 10:00 થી 12:30

ફી ની વિગત: 220₹

ડોક્યુમેન્ટ:

  1. પરીક્ષા નું ફોર્મ
  2. બીજા સેમની સત્રફી ની પહોંચ ની ઝેરોક્ષ
  3. ફોટો

નોંધ: વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરીને ફોર્મ ની ઝેરોક્ષ કરાવતા હતા એ કરવાની નથી, ઓરિજિનલ ફોર્મ જ આપવાનું રહેશે

.

By arss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *