INTERNAL-EXAM-SEM-1-TIMETABLEDownload Post navigation MID TERM EXAM : SEM-3 : BLOCK ARRANGEMENT અગત્યની નોંધ :- અનિવાર્ય સંજોગોના કારણે પરીક્ષા ફોર્મની તારીખ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત નોંધ લેવી. આપને ફાળવેલ તારીખ અને સમયે જ ફોર્મ ભરવા આવવાનું રહેશે. મોડા આવનાર અને સમય બાદ આવનારનું ફોર્મ સ્વીકારવું કે કેમ એનો નિર્ણય કોલેજ પરીક્ષા કમીટી દ્વારા કરવામાં આવશે.