Month: November 2024

તા. 26/11/2024વાર. મંગળવાર

🚨🚨🚨સેમ-3 નાં પરીક્ષા ફોર્મ ભરવા અંગે અગત્યની સુચના આથી B.A. / B.COM / BSC(HS) SEM-3 નાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-3 નાં પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. 29/11/2024 ને શુક્રવાર બપોરે…

(સ્પોર્ટ્સ વિભાગની એથ્લેટિક્સ નોટિસ )

આથી કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈઓ/બહેનોને જણાવવાનું કે સ્પોર્ટ્સ વિભાગ દ્વારા તારીખ: 22/11/2024 ના રોજ શુક્રવારે સવારે 8:00 વાગ્યે એથ્લેટિક્સનું સિલેક્સન રાખેલ છે. જેમાં દોડ, કૂદ અને ફેકનું સિલેક્સન કિક્રેટ ગ્રાઉન્ડમાં…