BA SEM-5 : ASSIGNMENT

પેપર -૧૨: ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને સ્વરૂપ ( ભાષા વિજ્ઞાન)-૧

પ્ર.-૧: ભાષાની વ્યાખ્યા આપી, ધ્વનિતંત્ર,રૂપતંત્ર, વાક્યતંત્ર અને શબ્દભંડોળનો પરિચય આપી ભાષાની આકૃતિ સમજાવો.

પ્ર.-૨: માનવસમાજમાં ભાષાનું સ્થાન દર્શાવી ભા‌ષાના વિવિધ કાર્યો જણાવો.

પ્ર.-૩: ભાષા અને બોલી વચ્ચેનો ભેદ સમજાવી સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતાઓ જણાવો.

પ્ર.-૪: પટ્ટણી બોલીની ઉચ્ચારણ વિષયક અને વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓની ચર્ચા કરો.

પેપર -૧૩: સાહિત્યના સિદ્ધાંતો -૧

પ્ર.-૧: કલા એટલે શું એ જણાવી લલિત અને લલિતેતર કલા વચ્ચેનો ભેદ સમજાવો.

પ્ર.-૨: ભારતીય અને પાશ્ચાત્ય મીમાંસકોએ આપેલી સાહિત્ય ( કાવ્ય)ની વ્યાખ્યાઓ ચર્ચો.

પ્ર.-૩: કાવ્યમાં અલંકારનું સ્થાન અને મહત્વ જણાવો.

પ્ર.-૪: શબ્દની ત્રિવિધ શક્તિનો પરિચય આપી, લક્ષણા શક્તિનો સદષ્ટાંત પરિચય આપો.

  પેપર -૧૬: ભારતીય ભાષાની કૃતિ : 'એક મેલી ચાદર'

પ્ર.-૧ : ‘એક મેલી ચાદર’ નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.

પ્ર.-૨ : ‘એક મેલી ચાદર’નવલકથાની વસ્તુસંકલના વિશે વિગતે ચર્ચા કરો.

પ્ર.-૩ : ‘એક મેલી ચાદર’નવલકથાની પાત્રસૃષ્ટિનો પરિચય આપો.

પ્ર.-૪ : ‘એક મેલી ચાદર’ નવલકથામાં નિરૂપિત પંજાબી સમાજનો પરિચય આપો.