ફોર્મ ભરવાની નવી તારીખ અને સમય
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-5 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. (રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે)
તારીખ:
- BA સેમ-5 તા.08/10/2024 – રોલ નંબર: 1 થી 100
- તા. 09/10/2024 – રોલ નંબર: 101 થી તમામ
સમય: સવારે 7:30 થી 8:30
સ્થળ: કોલેજ લાયબ્રેરી
ફી ની વિગત:
- BA સેમ-5 – 270₹
(જે વિદ્યાર્થીને અર્થશાસ્ત્ર વિષય હોય તેમને 50₹ વધુ ભરવાના રહેશે.)
ડોક્યુમેન્ટ:
- પરીક્ષા ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટસ
- પરીક્ષા નું ફોર્મ
- ચોથા સેમની માર્કશીટની ઓનલાઇન નકલ
- સત્રફી ભર્યાનાં પહોંચની નકલ
- ફોટો