આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-1ના રીપીટર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ, ફી અને સમય નીચે મુજબ છે. ( રીપીટર વિદ્યાર્થીઓ માટે વર્ષ: 2021 થી એનરોલ થયેલા વિદ્યાર્થીઓ માટેજ )

તારીખ: BA તા.06/12/25 અને 08/12/2025

ફી ની વિગત: 300₹

સમય: સવારે 11:00 થી 1:00

ડોક્યુમેન્ટ:

  1. પરીક્ષા નું ફોર્મ
  2. પહેલા સેમની માર્કશીટની નકલ (ઓરીજીનલ માર્કશીટ હાજર ન હોય તો ઓનલાઇન પ્રિન્ટ લગાવવી)
  3. ફોટો

નોંધ: વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ફરજીયાત ઉપરોક્ત આપેલ તારીખ અને સમય મર્યાદામાં ભરી જવાનુ રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

By arss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *