તા. 11/10/2025
વાર. શનિવાર
અગત્યની નોંધ પરીક્ષા ફોર્મ અને ફી ની વિગત
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-5 અને સેમ-3 ના રીપીટર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( રીપીટર – 2019 કોર્સવાળા વિદ્યાર્થીઓ)
તારીખ: B.com/BA સેમ-5 / સેમ-3 તા.13/10/2025 – સોમવાર
સમય: સવારે 10:00 થી 12:30
ફી ની વિગત: 300₹
નોંધ: જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ વિષયની પરીક્ષા આપવાની હોઈ તેમણે ₹50 વધુ ભરવાના રહેશે.
ડોક્યુમેન્ટ:
- પરીક્ષા નું ફોર્મ
- પાંચમા સેમની ઓનલાઇન માર્કશીટની નકલ
3. ફોટો
તારીખ: B.com સેમ-3 તા.13/10/2025 – સોમવાર
સમય: સવારે 10:00 થી 12:30
ફી ની વિગત: 300₹
નોંધ: જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ વિષયની પરીક્ષા આપવાની હોઈ તેમણે ₹50 વધુ ભરવાના રહેશે.
ડોક્યુમેન્ટ:
- પરીક્ષા નું ફોર્મ
- ત્રીજા સેમની ઓનલાઇન માર્કશીટની નકલ
3. ફોટો
વિશેષ નોંધ: દિવાળીનું વેકેશન નજીકમાં જ હોઈ સમય મર્યાદામાં ફોર્મ ભરી જવા જેથી પરીક્ષા ફોર્મ સબંધિત કામગીરી સત્વરે પૂર્ણ કરી શકાય