આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-4ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( NEP-2020 કોર્સવાળા વિદ્યાર્થીઓ)
તારીખ: BA તા.19/03/2025 અને તા.20/03/2025
તારીખ: B.Com તા.21/03/2025
સમય: સવારે 11:00 થી 12:00
ડોક્યુમેન્ટ:
- ઓનલાઇન ભરેલ પરીક્ષાનું ફોર્મ
- સેમ-4 ની સત્ર ફી ની પહોંચની ઝેરોક્ષ જોડવી (મોટી 2 પહોંચ)