આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-2 ના વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. (રેગ્યુલર)
તારીખ: B.com તા. 23/02 અને 24/02 બપોરે 12:00 વાગ્યાં સુધી
ફી ની વિગત: 270₹
ડોક્યુમેન્ટ:
1.પરીક્ષા નું ફોર્મ
- બારમા ધોરણની માર્કશીટની નકલ
- ફોટો
- ફોર્મ સાથે બીજા સત્રની ફી ની પહોંચ ની ઝેરોક્ષ જોડવી.
નોંધ: વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરીને ફોર્મ ની ઝેરોક્ષ કરાવતા હતા એ કરવાની નથી, ઓરિજિનલ ફોર્મ જ આપવાનું રહેશે.