લિસ્ટ માં લખેલ નામ વાળા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ શકતી નથી કારણ કે આધારકાર્ડ બેંકમાં લિંક કરાવેલ નથી DBT enable કરાવેલ નથી તેમજ જે વિદ્યાર્થીના બેક એકાઉન્ટ બંધ છે તો એકાઉન્ટ ચાલુ કરાવવું તો જ સ્કોલરશીપ જમા થઈ શકશે તાત્કાલિક બેંકમાં જઈને આધાર કાર્ડ લિંક કરવા.