Author: arss

અગત્યની નોંધ

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-6 ના રીપીટર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( રીપીટર – 2018 અને 2019 બંને કોર્સવાળા વિદ્યાર્થીઓ) તારીખ: B.com /…

લિસ્ટ માં લખેલ નામ વાળા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ શકતી નથી કારણ કે આધારકાર્ડ બેંકમાં લિંક કરાવેલ નથી DBT enable કરાવેલ નથી તેમજ જે વિદ્યાર્થીના બેક એકાઉન્ટ બંધ છે તો એકાઉન્ટ ચાલુ કરાવવું તો જ સ્કોલરશીપ જમા થઈ શકશે તાત્કાલિક બેંકમાં જઈને આધાર કાર્ડ લિંક કરવા.