તા.22/08/2024 વાર. ગુરૂવાર
જન્માષ્ટમી રજા નોટીસ આથી કોલેજના દરેક વિદ્યાર્થીઓને તથા શૈક્ષણિક સ્ટાફ મિત્રોને જણાવવાનું કે કોલેજમાં જન્માષ્ટમીની રજાઓ બાદ તા. 28/08/2024 ને બુધવારથી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે. -પ્રિન્સિપાલશ્રી,સખીદા કોલેજ, લીંબડી