આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-5 અને સેમ-6 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના સપ્લિમેન્ટ્રી પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( રેગ્યુલર વિદ્યાર્થીઓ જેમણે OCT-2024 માં સેમ-5 અને MAR-2025 માં સેમ-6 ની પરીક્ષા આપી હતી અને તેમાં ફેઈલ થયાં હોય તેવા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે નહીં.)
તારીખ: B.A./BCOM/B.SC.HOME સેમ-5 અને સેમ-6 તા.17/6/25 અને 18/6/2025
સમય: સવારે 11:00 થી 12:00
ફી ની વિગત:
સેમ-5 : 300₹
સેમ-6 : 800₹
ડોક્યુમેન્ટ:
- પરીક્ષા નું ફોર્મ
- પાંચમા સેમના ફોર્મ માટે પાંચમા સેમની માર્કશીટની ઓનલાઇન નકલ / છઠ્ઠા સેમના ફોર્મ માટે છઠ્ઠા સેમની માર્કશીટની ઓનલાઇન નકલ
- ફોટો
નોંધ: આ પરીક્ષા નું કેન્દ્ર જિલ્લાની કોઈ પણ કોલેજમાં આવશે અને આ પરીક્ષાનું પુનઃ મૂલ્યાંકન થશે નહીં જેની દરેક પરીક્ષાર્થીઓએ નોંધ લેવી.