અગત્યની નોંધ

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-6 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( હાલમાં સેમ-6 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટેજ )https://arsscolleges.org/exam-forms/

તારીખ: B.A. તા.24/02/2025, સમય: સવારે 8:00 વાગે

ફી ની વિગત: 270₹ + 125₹ ડિગ્રીફી
જેને અર્થશાસ્ત્ર વિષય હોઈ એમને 100₹ વધારે ભરવાના રહેશે.

ડોક્યુમેન્ટ:

  1. પરીક્ષા નું ફોર્મ
  2. પાંચમા સેમની માર્કશીટની ઓનલાઇન નકલ
  3. ફોટો
  4. ડિગ્રી ફોર્મ ભરીને સાથે આપવું

નોંધ: વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરીને ફોર્મ ની ઝેરોક્ષ કરાવતા હતા એ કરવાની નથી, ઓરિજિનલ ફોર્મ જ આપવાનું રહેશે.
[6:01 am, 21/2/2025] Parth College 2: અગત્યની નોંધ

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-6 ના રેગ્યુલર વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( હાલમાં સેમ-6 માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટેજ )

તારીખ: B.com તા.24/02/2025, સમય: સવારે 8:00 વાગે

ફી ની વિગત: 270₹ + 125₹ ડિગ્રીફી
જેને કોમ્પ્યુટર સાયન્સ વિષય હોઈ એમને 50₹ વધારે ભરવાના રહેશે.

ડોક્યુમેન્ટ:

  1. પરીક્ષા નું ફોર્મ
  2. પાંચમા સેમની માર્કશીટની ઓનલાઇન નકલ
  3. ફોટો
  4. ડિગ્રી ફોર્મ ભરીને સાથે આપવું

નોંધ: વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરીને ફોર્મ ની ઝેરોક્ષ કરાવતા હતા એ કરવાની નથી, ઓરિજિનલ ફોર્મ જ આપવાનું રહેશે.

By arss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *