જન્માષ્ટમી રજા નોટીસ

આથી કોલેજના દરેક વિદ્યાર્થીઓને તથા શૈક્ષણિક સ્ટાફ મિત્રોને જણાવવાનું કે કોલેજમાં જન્માષ્ટમીની રજાઓ બાદ તા. 28/08/2024 ને બુધવારથી શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે.

-પ્રિન્સિપાલશ્રી,
સખીદા કોલેજ, લીંબડી

By arss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *