આથી કોલેજનાં તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે રાજ્ય સરકાર તથા ભારત સરકારનાં અથાગ પ્રયત્નો થી આજે આ મહામારી સામે લડવા માટે સરકારશ્રી તરફથી Covid-19 ની રસી ફ્રી માં આપવામાં આવે છે તો આપનાં પરિવાર માં 45 વર્ષ થી ઉપરના તમામ વ્યક્તિ જલ્દીથી જલ્દી Covid-19 ની રસી લઇ લેશો તેવી આપને વિંનંતી છે. આપનાં પરિવાર માં કેટલા લોકો 45 વર્ષ ઉપરના છે અને કેટલા લોકોએ વેક્સીન લઇ લીધી છે અને કેટલા વેક્સીન લેવામાં બાકી છે તેની જાણ કરવી. આથી કોલેજ પરિવાર વતી આપને વિનંતિ છે કે આપના પરિવાર માં 45 વર્ષથી ઉપરના વ્યક્તિ સત્વરે કોરોના ની વેક્સીન લઇ લેશો. આ સાથે નીચે આપેલ ફોર્મ માં દરેક વિદ્યાર્થી એ વિગત ભરીને સોમવાર સુધીમાં પોતાના વિષયના પ્રોફેસર ને મોકલવું જેથી આ માહિતી સત્વરે કલેક્ટર ઓફિસમાં આપી શકીએ.
આ ફૉમઁ ભરીને 5/4/2021 ને સોમવાર સુધીમાં પોતાનાં વિષયના પ્રોફેસર ને વોટસેપ કરવા વિનંતી છે. ####################
1. વિદ્યાર્થી નું નામ :2. વર્ગ :3. ગામનું નામ :4. પરિવારમાં કેટલા વ્યક્તિ 45 વર્ષથી ઉપરના છે? : 5. પરિવાર નાં કેટલા વ્યક્તિ 45 વર્ષથી ઉપરના એ Covid-19 ની વેક્સીન લઇ લીધી છે તેની સંખ્યા? : 6. પરિવાર નાં કેટલા વ્યક્તિ 45 વર્ષથી ઉપરનાએ Covid-19 ની વેક્સીન લેવામાં બાકી છે તેની સંખ્યા? :7. પરિવાર માં કેટલા વ્યક્તિ 45 વર્ષથી નીચેનાં છે? :8. પરિવાર નાં કેટલા વ્યક્તિ 45 વર્ષથી નીચેના એ Covid-19 ની વેક્સીન લઇ લીધી છે તેની સંખ્યા? : 9. પરિવાર નાં કેટલા વ્યક્તિ 45 વર્ષથી નીચેનાએ Covid-19 ની વેક્સીન લેવામાં બાકી છે તેની સંખ્યા? :