🚨🚨🚨
સેમ-3 નાં પરીક્ષા ફોર્મ ભરવા અંગે અગત્યની સુચના
આથી B.A. / B.COM / BSC(HS) SEM-3 નાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-3 નાં પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ. 29/11/2024 ને શુક્રવાર બપોરે 1:00 વાગે સુધી જ લેવામાં આવશે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી અને બાકી રહેલા વિદ્યાર્થીઓએ વહેલામાં વહેલી તકે સેમ-3 નાં પરીક્ષા ફોર્મ ભરી જવા.
-પ્રિન્સિપાલશ્રી,
સખીદા કોલેજ, લીંબડી.