આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે સેમ-5-3ના વિદ્યાર્થીઓના રિમીડીયલ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ અને ફી નીચે મુજબ છે. ( રીપીટર વિદ્યાર્થીઓ માટે )

તારીખ: BA સેમ-5 તા.21/03/23 અને 23/03/2023

ફી ની વિગત: 270₹
જેને અર્થશાસ્ત્ર વિષયનાં પેપર-22 ની પરીક્ષા આપવાની હોય તેને 50₹ વધારે ભરવાના રહેશે.

ડોક્યુમેન્ટ:
1.પરીક્ષા નું ફોર્મ

  1. પાંચમા સેમની માર્કશીટની નકલ (ઓનલાઇન પ્રિન્ટ જોડવી)
  2. ફોટો

નોંધ: વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરીને ફોર્મ ની ઝેરોક્ષ કરાવતા હતા એ કરવાની નથી, ઓરિજિનલ ફોર્મ જ આપવાનું રહેશે.

શે.

By arss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *