Latest News

logo services

ઓનલાઇન રોજગાર ભરતી મેળો

જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર તથા Rimtex Engineering Pvt. Ltd.- Wadhawan
દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેની વિગતો નીચે દર્શાવેલ છે.

Apply Now Registration : https://forms.gle/RbeJcRPNtoQErToQ6

જગ્યાનું નામ : 1. Accountant 2. Clerk 3. Store keeper 4. Worker (Male)

શૈ. લાયકાત : (1 થી 3) જગ્યા માટે B.COM (4) ઘો. 10 પાસ / ITI ( ટર્નર, ફીટર, CNC )

પગાર : કંપનીનાં નિયમુસાર
વય મર્યાદા : ૧૮ થી ૩૫
અનુભવ : કોઇ પણ કંપનીનો ઓછામાં ઓછો ૧ વર્ષ થી વધુ અનુભવ ધરાવતા હોવા જોઇએ.
નોકરીનું સ્થળ : Rimtex Engineering Pvt. Ltd.- Wadhawan

વધુ માહિતી માટે :
રોજગાર સેતુ કોલ સેન્ટરનાં હેલ્પ સાઇન નંબર : ૬૩ ૫૭ ૩૯૦ ૩૯૦ માં ફોન કરવો અથવા
ફેસબુક પેઇઝ District Employment Exchange Surendranagar / Model Career Centre Surendranag…